રાજ્ય બહારના વિદ્યાર્થીને પ્રવેસ

એક બાળક મહારાષ્ટ્ર બોર્ડ માં ધોરણ 8 માં અભ્યાસ કરીને કોરોના મહામારી ના કારણે અહીં બનાસકાંઠા ની એક શાળા માં પ્રવેશ લીધો છે પરંતુ મહારાષ્ટ્ર બોર્ડ ની શાળા એલ સી.આપતા નથી કે મહારાષ્ટ્ર માં સ્કૂલ શરૂ થશે પછી આપીશું અને ….

અહીં જે સ્કૂલ માં પ્રવેશ લીધો એ સ્કૂલ એલ સી માટે દબાણ કરી રહ્યા છે એ સ્કૂલ માં ફી ભરી દીધી છે પરંતુ રજીસ્ટ્રેશન નથી થયું તો આ એલ સી અહીંની સ્કૂલ માં ક્યાં સુધી જમા કરાવી શકાય તો ચાલે એ જણાવશો.